Saturday, July 28, 2018

" આજ ".
 આજ  માં  જીવી  સકતા  નથી  ,
ચિંતા  કાલ  ની  કરે  છે  ,
વીતેલા  સમય  ની  ગ્લાનિ  ,
એ  કમાલ  ની  કરે  છે  ,
ચિંતા  અને  ગ્લાનિ  બે  બાજુ  ,
અંદરૂની  ધમાલ  કરે  છે ,
ખુશાલી  ક્યાં  ખોવાણી  એ  ,
આભાષી   સવાલ  કરે  છે  .
અમિત  પંડ્યા  " ઘાયલ  બીજો  ".